વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
ખેતી માટેના સિંચાઇના ભૂગર્ભજળના વપરાશની સહભાગીદારીથી વ્યુહરચના
Posted on 30 Mar, 2014 08:00 PM
આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, ભૂગર્ભજળનો સૌથી વધારે વપરાશ ખેતીમાં થાય છે. ભૂગર્ભજળનો વપરાશ કરતાં ખેડૂતો સહભાગીદારીથી કેવી રીતે ભૂગર્ભજળનો વપરાશ ખેતીમાં સિંચાઇના પાણી માટે કરી શકે તે અંગેની માહિતી દેશ સ્તરે ચાલી રહેલા કેટલાક પ્રયોગોના માધ્યમથી મેળવીશું.
સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન: એક પરિચય
Posted on 15 Feb, 2014 06:48 AM
વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. પૃથ્વી ઉપર વરસાદ દ્વારા મળતાં પાણીને ગ્રીન વોટર કહેવામાં આવે છે. આ પાણી આપણને કુદરતી રીતે મળે છે. પૃથ્વીના વાતાવરણમાં એક જળચક્ર સ્થાપિત થયેલું છે. આ જળચક્રના માધ્યમથી વરસાદ દ્વારા પૃથ્વી ઉપર પાણી મળી રહે છે. વરસાદનું આ પાણી પૃથ્વી ઉપર નદીઓ, તળાવો, વેટલેન્ડસ્ અને ખડકોમાં સંગ્રહ થાય છે.
ગ્રીનહાઉસ ઇફેકટ - ૨
Posted on 15 Feb, 2014 06:32 AM
વિજ્ઞાનના સિદ્ઘાંત પ્રમાણે પદાર્થ જેટલો ગરમ હોય તેટલા જ ટૂંકી તરંગલંબાઇના કિરણો પ્રસારિત કરે છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬૦૦૦૦ સેલ્સિયસ છે એટલે ત્યાંથી પ્રસારિત થતાં મોટાભાગના કિરણો ટૂંકી તરંગલંબાઇના હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનનો બીજો એક સિદ્ઘાંત એમ કહે છે કે, જે કિરણોની તરંગલંબાઇ ટૂંકી તેમ તેની વેધકતા-અસર વધારે હોય.
ગ્રીનહાઉસ ઇફેકટ -૧
Posted on 15 Feb, 2014 06:30 AM
આજથી આશરે ૧૦૩ વર્ષ પહેલાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ ગ્રીનહાઉસ ઇફેકટ કોને કહી શકાય અને તે કેવી રીતે થઇ શકે તેનું વૈજ્ઞાનિક વર્ણન પ્રથમ વખત કર્યુ હતું. ગ્રીનહાઉસ ઇફેકટની થિયરીને તેણે પોતાના બગીચામાં સાદા કાચઘર સુધી સિમિત રાખી હતી. જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ એક નાના પ્રયોગ દ્વારા માનવ જગતને પહાડ જેવડી મોટી ચિંતા કરવાની ભેંટ આપી હતી.
કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\" -૨
Posted on 14 Feb, 2014 07:32 AM
કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૨દરિયામાં રહેલો અબજો ટન કાર્બનડાયોકસાઇડ દરિયાની ઊંડાઇએ અતિ ઠંડીના કારણે અત્યારે તો 'સુસુપ્ત' અવસ્થામાં છે, પણ જો દરિયાના તાપમાનમાં વધારો થાય તો આ કાર્બનડાયોકસાઇડ દરિયાની બહાર આવી શકે અને 'હાઇ એલર્ટ' આસાનીથી પાર કરી શકાય. આ તો જાણે ફકત કાર્બનડાયોકસાઇડની વાત થઇ પરંતુ આપણે મિથેન વાયુની અવગણના કરી રહ્યા છીએ.
કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\" -૧
Posted on 14 Feb, 2014 07:29 AM
કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૧પ્રવર્તમાન સમયમાં પૃથ્વી ઉપર માનવજગત ઋતુઓનું દુષ્ચક્ર અનુભવી રહ્યું છે. સમગ્ર ભારતવર્ષમાં આ વર્ષના શિયાળામાં કયાંક -૨૧૦ સેલ્સિયશ તો કયાંક -૧૨૦ સેલ્સિયશ તો કયાંક -૩૦ સેલ્સિયશ થી લઇને ૬૦ સેલ્સિયશ જેટલું નીચું તાપમાન અને ભીષણ બરફવર્ષાનો લોકોએ સામનો કર્યો હતો. પર્યાવરણવાદીઓની સાથે વૈજ્ઞાનિકો મુંઝવણમાં છે કે, આ હિમયુગના એંધાણ તો નથી ને?!
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨
Posted on 14 Feb, 2014 07:17 AM
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨હિમયુગને અનુલક્ષીને બીજો એક તર્ક છે જે કદાચ સત્યની વધુ નજીક છે જે યુગોસ્લાવિયાના ભૌતિકશાસ્ત્રી શ્રી મિલુનિત મિલાન્કોવિએ આપેલો છે. પોતાના સંશોધન દરમ્યાન તેમણે નોધ્યું કે, ધરતીને શીતાગારમાં ફેરવતાં હિમયુગ એક ચોક્કસ 'લય'ને અનુસરતા હોય છે. હિમયુગ જેવા પરિવર્તનો અચાનક થતાં નથી માટે તેનું નિયમન ધરતી ઉપરથી નહી પણ અવકાશમાંથી થતું હોવું જોઇએ.
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧
Posted on 14 Feb, 2014 07:15 AM
ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સતત સાંભળતા આવીએ છીએ અને જગતના તર્જજ્ઞો તેના માટે ચિંતિત પણ છે. હવે આવા ચિંતાજનક વાતાવરણમાં કોઇ સંશોધક એમ જાહેર કરે કે, ગ્લોબલ વોર્મિંગ આવે છે તો ભલે આવે તે આપણા માટે ફાયદાકારક છે...તો?!! આપણે આવા જાહેર ખુલાસાનો પ્રતિસાદ કેવી રીતે આપી શકીએ?!...પણ માંડીને જો વાત કરીએ તો તે ખુલાસામાં દમ છે ખરો!
ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા
Posted on 14 Feb, 2014 07:07 AM
ગ્લોબલ વોર્મિંગ: એક કુદરતી પ્રક્રિયા
ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૨
Posted on 14 Feb, 2014 07:03 AM
ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ' નો અહેવાલ વધુમાં જણાવે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષોમાં વસુંધરાની સપાટીના સરેરાશ તાપમાનમાં ૦.૭૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. યાદ રાખો, જો વસુંધરાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો હિમયુગને લાવી શકે તો એટલો જ વધારો વસુંધરાના બર્ફિલા પ્રદેશોને ઓગાળી નાખવા માટે પૂરતો છે. ઇ.સ.
×