વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૨
Posted on 31 Jul, 2013 03:54 PM
આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં તળાવોની આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જતી હોય એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. થોડા સમય પહેલા જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા ભુજ શહેરની સીમમાં આવેલા તળાવોનું એક સર્વેક્ષણ કરવામાં આવેલું હતું.
શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૧)
Posted on 31 Jul, 2013 03:44 PM

વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.

×