વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
પ્લાસ્ટિક અને પર્યાવરણ
Posted on 14 May, 2014 09:58 AM
[img_assist|nid=47256|title=PLASTIC|desc=|link=none|align=left|width=199|height=81]આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે.
જળ સહયોગ -પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
Posted on 14 May, 2014 09:36 AM
જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
Posted on 03 Apr, 2014 09:02 AM
હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ
Posted on 03 Apr, 2014 08:42 AM
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ

માનવ સમાજ હોય ત્યાં સંઘર્ષો થતા રહે છે. જળ જેવા જીવનામૃત માટે તો સંઘર્ષ ન થાય તો નવાઇ લાગે ! કેટલા સંજોગોમાં સંઘર્ષોની તિવ્રતા વધારે હોય છે ત્યારે તે સરતળતાથી ઉકેલી શકાતા નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટિ ખાતે ચાલી રહેલા અભ્યાસક્રમ પ્રમાણે સંઘર્ષો ઉકેલવા માટે અવરોધો ત્રણ પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે:
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
Posted on 03 Apr, 2014 08:31 AM
જળ સહયોગ

વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨
Posted on 31 Mar, 2014 08:57 AM
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧
Posted on 31 Mar, 2014 08:53 AM
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
Posted on 30 Mar, 2014 08:17 PM
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૧
Posted on 30 Mar, 2014 08:13 PM
ગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર.
ઉત્તર ગુજરાત વિસ્તારના ભૂગર્ભજળની વાત
Posted on 30 Mar, 2014 08:07 PM
ભૂગર્ભજળ અંગેની સમસ્યા વિકરાળ છે અને આ સમસ્યાને સમજવા માટે અનેક પેરામીટર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પહેલા બધું ક્રેન્દ્રિત હતું 'રાઇટ ટુ વોટર' પ્રમાણે લોકોને પાણી પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે પણ સામે પક્ષે એ પણ સમજવું જરૂરી છે કે, ભૂગર્ભજળ ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. બધા જ લોકો તેના માલિક છે. આપણે આપણા રૂપિયા સાચવવા માટે અને વ્યાજ થકી તેમાં વધારો થાય એ માટે તેને બેંકમાં રાખીએ છીએ.
×