कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨
Posted on 31 Mar, 2014 08:57 AM શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧
Posted on 31 Mar, 2014 08:53 AM શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
Posted on 30 Mar, 2014 08:17 PM ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૨
ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?-૧
Posted on 30 Mar, 2014 08:13 PM ગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર.
ઉત્તર ગુજરાત વિસ્તારના ભૂગર્ભજળની વાત
Posted on 30 Mar, 2014 08:07 PM ભૂગર્ભજળ અંગેની સમસ્યા વિકરાળ છે અને આ સમસ્યાને સમજવા માટે અનેક પેરામીટર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પહેલા બધું ક્રેન્દ્રિત હતું 'રાઇટ ટુ વોટર' પ્રમાણે લોકોને પાણી પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે પણ સામે પક્ષે એ પણ સમજવું જરૂરી છે કે, ભૂગર્ભજળ ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. બધા જ લોકો તેના માલિક છે. આપણે આપણા રૂપિયા સાચવવા માટે અને વ્યાજ થકી તેમાં વધારો થાય એ માટે તેને બેંકમાં રાખીએ છીએ.
ખેતી માટેના સિંચાઇના ભૂગર્ભજળના વપરાશની સહભાગીદારીથી વ્યુહરચના
Posted on 30 Mar, 2014 08:00 PM આપણે સૌ કોઇ જાણીએ છીએ કે, ભૂગર્ભજળનો સૌથી વધારે વપરાશ ખેતીમાં થાય છે. ભૂગર્ભજળનો વપરાશ કરતાં ખેડૂતો સહભાગીદારીથી કેવી રીતે ભૂગર્ભજળનો વપરાશ ખેતીમાં સિંચાઇના પાણી માટે કરી શકે તે અંગેની માહિતી દેશ સ્તરે ચાલી રહેલા કેટલાક પ્રયોગોના માધ્યમથી મેળવીશું.
સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન: એક પરિચય
Posted on 15 Feb, 2014 06:48 AM વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. પૃથ્વી ઉપર વરસાદ દ્વારા મળતાં પાણીને ગ્રીન વોટર કહેવામાં આવે છે. આ પાણી આપણને કુદરતી રીતે મળે છે. પૃથ્વીના વાતાવરણમાં એક જળચક્ર સ્થાપિત થયેલું છે. આ જળચક્રના માધ્યમથી વરસાદ દ્વારા પૃથ્વી ઉપર પાણી મળી રહે છે. વરસાદનું આ પાણી પૃથ્વી ઉપર નદીઓ, તળાવો, વેટલેન્ડસ્ અને ખડકોમાં સંગ્રહ થાય છે.
ગ્રીનહાઉસ ઇફેકટ - ૨
Posted on 15 Feb, 2014 06:32 AM વિજ્ઞાનના સિદ્ઘાંત પ્રમાણે પદાર્થ જેટલો ગરમ હોય તેટલા જ ટૂંકી તરંગલંબાઇના કિરણો પ્રસારિત કરે છે. સૂર્યની સપાટીનું તાપમાન ૬૦૦૦૦ સેલ્સિયસ છે એટલે ત્યાંથી પ્રસારિત થતાં મોટાભાગના કિરણો ટૂંકી તરંગલંબાઇના હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાનનો બીજો એક સિદ્ઘાંત એમ કહે છે કે, જે કિરણોની તરંગલંબાઇ ટૂંકી તેમ તેની વેધકતા-અસર વધારે હોય.
ગ્રીનહાઉસ ઇફેકટ -૧
Posted on 15 Feb, 2014 06:30 AM આજથી આશરે ૧૦૩ વર્ષ પહેલાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ ગ્રીનહાઉસ ઇફેકટ કોને કહી શકાય અને તે કેવી રીતે થઇ શકે તેનું વૈજ્ઞાનિક વર્ણન પ્રથમ વખત કર્યુ હતું. ગ્રીનહાઉસ ઇફેકટની થિયરીને તેણે પોતાના બગીચામાં સાદા કાચઘર સુધી સિમિત રાખી હતી. જિયાબાપ્તિસ્ત ફોર્નિયેએ એક નાના પ્રયોગ દ્વારા માનવ જગતને પહાડ જેવડી મોટી ચિંતા કરવાની ભેંટ આપી હતી.
કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\" -૨
Posted on 14 Feb, 2014 07:32 AM કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૨દરિયામાં રહેલો અબજો ટન કાર્બનડાયોકસાઇડ દરિયાની ઊંડાઇએ અતિ ઠંડીના કારણે અત્યારે તો 'સુસુપ્ત' અવસ્થામાં છે, પણ જો દરિયાના તાપમાનમાં વધારો થાય તો આ કાર્બનડાયોકસાઇડ દરિયાની બહાર આવી શકે અને 'હાઇ એલર્ટ' આસાનીથી પાર કરી શકાય. આ તો જાણે ફકત કાર્બનડાયોકસાઇડની વાત થઇ પરંતુ આપણે મિથેન વાયુની અવગણના કરી રહ્યા છીએ.
×