कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

વડોદરા શહેરનું સુરસાગર તળાવ
Posted on 05 Jun, 2014 08:35 AM ગુજરાત રાજયમાં વડોદરાની ગણતરી એક મોટા શહેર તરીકે થાય છે. ગુજરાતના મેગા સીટી અમદાવાદ બાદ વડોદરાનું નામ આવે! તળાવ અંગે કોઇ વાત કરે એટલે આપણી સમક્ષ મોટાભાગે કોઇ ગામડાનું ચિત્ર તરવરી ઉઠે, પણ સુરસાગર તળાવનું નામ લઇએ તો તરત જ વડોદરા શહેર મસ્તિકમાં ઉપસી આવે! વડોદરાનું સુરસાગર તળાવ અગાઉના સમયમાં ચંદન તળાવના નામથી જાણીતું હતું.
ભાવનગર શહેરનું ગૌરીશંકર તળાવ
Posted on 05 Jun, 2014 08:26 AM તળાવ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનું પરંપરાગત અને ઉત્તમ સ્થળ. તળાવ બનાવતા સમયે માટી ખોદી તેની પાળ બનાવવામાં આવે અને કયારેક આ પાળને કડિયાકામ કરીને પાકી બનાવવામાં આવે. વરસાદ પડે અને વિવિધ આવકક્ષેત્ર દ્વારા તળાવમાં પાણી ભરાય. એક સમયે તળાવ એ જળસંચયનું મોટું અને હાથવગું ક્ષેત્ર હતું. ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે, પૌરાણિક કાળથી તળાવો અસ્તિત્વ ધરાવે છે.
જામનગરનું રણમલ(લખોટા) તળાવ
Posted on 03 Jun, 2014 08:02 AM ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવની રચના જામનગરના રણમલ(લખોટા) તળાવ ઉપરથી કરવામાં આવેલી છે. પ્રસ્તુત લેખમાં જામનગરના ઇતિહાસની સાથે તળાવની જાણકારી મેળવીએ:
પાણી...આપણે અને પશુ-પક્ષીજગત
Posted on 14 May, 2014 11:15 AM ઉનાળો એટલે ધોમધખતા તાપ અને તરસથી છલકાતી મોસમ. વસુંધરા ઉપર મહાલતો એક પણ સજીવ પાણી વગર રહી શકે નહી. આજે પરિસ્થિતિ એવી છે કે, માનવજાતને પણ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડે છે. પાણીને કારણે અનેક જગ્યાએ ઝઘડા પણ થાય છે! ઘણીવાર પ્રશ્ન થાય કે, દુર્ગમ વન વિસ્તાર કે વગડાઓમાં અબોલ પશુ પક્ષીઓ પોતાની પાણીની તરસ કેવી રીતે છીપાવતા હશે?!....પણ આપણે આપણી પાણીની પળોજળમાંથી મુકત થઇએ તો અબોલ પશુ-પક્ષીઓનો વિચાર કરીએ.
પાણીમાં તરતાં ટાપુઓ
Posted on 14 May, 2014 10:11 AM [img_assist|nid=47258|title=LOKTAK LAKE|desc=|link=none|align=left|width=448|height=336]ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક' નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે.
પ્લાસ્ટિક અને પર્યાવરણ
Posted on 14 May, 2014 09:58 AM [img_assist|nid=47256|title=PLASTIC|desc=|link=none|align=left|width=199|height=81]આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે.
જળ સહયોગ -પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
Posted on 14 May, 2014 09:36 AM જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯
હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
Posted on 03 Apr, 2014 09:02 AM હમીરસર તળાવને રામસર સાઇટ જાહેર કરવા માટે શું કરવું જોઇએ?
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ
Posted on 03 Apr, 2014 08:42 AM જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ

માનવ સમાજ હોય ત્યાં સંઘર્ષો થતા રહે છે. જળ જેવા જીવનામૃત માટે તો સંઘર્ષ ન થાય તો નવાઇ લાગે ! કેટલા સંજોગોમાં સંઘર્ષોની તિવ્રતા વધારે હોય છે ત્યારે તે સરતળતાથી ઉકેલી શકાતા નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટિ ખાતે ચાલી રહેલા અભ્યાસક્રમ પ્રમાણે સંઘર્ષો ઉકેલવા માટે અવરોધો ત્રણ પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે:
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
Posted on 03 Apr, 2014 08:31 AM જળ સહયોગ

વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
×