Posted on 28 Nov, 2014 07:45 AMરામકુંડ એ ભુજના અતિ મહત્વના મહાદેવનાકા બહાર પવિત્ર અને શહેરની શોભા સમા હમીરસર સરોવરના અગ્ની ખૂણાથી દક્ષિણ બાજુ હમીરસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પછી આવેલું એક
Posted on 27 Nov, 2014 08:22 AMપાણીની તિવ્ર અછતની સ્થિતિને દૂર કરવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ નદીઓની જોડવાની યોજનાનું જે સ્વપ્ન જોયું હતું તેને આગળ વધારવાની વાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇ.સ. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે એક જનહિત યાચિકાના અનુસંધાનમાં વાત કરી છે કે, મનમોહનસિંહની સરકારએ એક કમિટી રચના કરવી અને નદીઓને સાંકળતી યોજનાના મુદે એક સ્ટેટસ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો....પણ અફસોસ કે એવું કશું થયું નથી.
Posted on 27 Nov, 2014 08:11 AMઆખું જગત પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યુ છે. પાણીજન્ય રોગોથી દરેક પાંચ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે. પૃથ્વી ઉપર કુદરતે ૧૪૦ કરોડ ઘનમીટર પાણી આપેલું છે. તેમાનું ૯૭% પાણી દરયિામાં રહેલું છે માટે તે પીવા યોગ્ય નથી. આજના સમયમાં જગતની ત્રીજા ભાગની વસતિને પીવાલાયક પાણી મળી શકતું નથી. કૂવા અને બોરના તળ ઊંડા જવાથી તેના પાણી ખારા થઇ ગયા છે.