/regions/kachchh-district
कच्छ जिला (गुजरात)
રેગિસ્તાનનો રાજા : થોર વરસાદી પાણીનું જળસંચય કરતી કુદરતની વિરલ વનસ્પતિ...!
Posted on 13 Aug, 2013 08:35 PMઆપણી વસુંધરા ઉપર અનેક અચરજો ધરબાયેલા પડેલા છે જેને સમજવા આજની તારીખે પણ અઘરા છે. વસુંધરા ઉપર ફેલાયેલો રેગિસ્તાન અને તેમાં થતો થોર આવું જ એક અચરજ છે. વસુંધરા ઉપર ફેલાયેલા રેગિસ્તાનની સંખ્યા ગણીએ તો કુલ ૧૦ મોટા રેગિસ્તાન આવેલા છે. સૌથી મોટું રેગિસ્તાન ઉત્તર આફ્રિકામાં આવેલું સહારાનું રેગિસ્તાન છે.બોટલ્ડ વોટર....શુદ્ઘ કે અશુદ્ઘ...!?
Posted on 06 Aug, 2013 08:31 AMમાનવ શરીરના જળ તત્વની વાત કરીએ તો પૃથ્વી ઉપર જેમ ૭૦ ટકા પાણી અને ૩૦ ટકા જમીન છે એ પ્રમાણે માનવ શરીરમાં પણ ૭૦ ટકા જળ તત્વ રહેલું છે જે લોહી, પાણી, કોષરસ સ્વરૂપે છે. પ્રત્યેક માનવ દેહના અવયવોમાં કોષો તેના કેન્દ્રમાં રહેલા ઇલેકટ્રોન અને પ્રોટ્રોનની સતત ગતિશીલતાને કારણે એક ચોક્કસ આંદોલન ગતિ ધરાવે છે. કોષોની આ આંદોલન ગતિને કારણે કોષરસનું ધ્રુવિભવન થાય છે. આમ થવાથી કોષરસનું ઉષ્ણતામાન વધે છે.
કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...!
Posted on 05 Aug, 2013 08:34 AMઆપણી આ સુંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નીર્જિવ સૃષ્ટિ!
કચ્છપ્રદેશ એટલે 'લેન્ડ ઓફ લેઇક\"
Posted on 03 Aug, 2013 12:39 PMભારતવર્ષમાં ગુજરાતમાં કચ્છપ્રદેશ પૃથ્વીના ગોળા ઉપર એવું સ્થાન ધરાવે છે કે, ભૌગોલિક પરિબળોને કારણે કચ્છપ્રદેશમાં રણવિસ્તાર આવે છે અને વરસાદ નિયમિત રીતે અનિયમિત અને ઓછી માત્રામાં પડે છે. વરસાદ ઓછો હોવાથી ભૂગર્ભજળ પણ ઓછું છે. આ ઉપરાંત કચ્છમાં ભૂસ્તરની વિવિધતાને કારણે ભૂગર્ભજળની ગુણવત્તા પણ પ્રમાણમાં નબળી છે.
પાણી બાબતે સ્વાલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!
Posted on 31 Jul, 2013 08:58 PMએક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજશહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૩)
Posted on 31 Jul, 2013 04:06 PMહમીરસર તળાવ પાણીથી ભરેલું રહે એ માટે તેની આસપાસના વિસ્તારોમાં કુવા/બોરવેલ દ્વારા થઇ રહેલું પાણીનું શોષણ અટકાવવું જોઇએ. ભુજ શહેરની હાલની પાણીની જરૂરિયાત ૩૬ મિલીયન લિટર પ્રતિ દિવસ છે. હમીરસર તળાવની ક્ષમતા ૩૬ લાખ ઘનમીટર છે. હવે સામાન્ય રીતે ૫૦% પાણી બાષ્પિભવન કે અન્યત્ર રીતે ઉડી જતું હોય તો પણ હમીરસર તળાવ દ્વારા ૧૮ લાખ ઘનમીટર પાણી મળી રહે.શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૨
Posted on 31 Jul, 2013 03:54 PMઆજના સમયમાં ખાસ કરીને શહેરોમાં તળાવોની આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જતી હોય એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. થોડા સમય પહેલા જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા ભુજ શહેરની સીમમાં આવેલા તળાવોનું એક સર્વેક્ષણ કરવામાં આવેલું હતું.શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!! (૧)
Posted on 31 Jul, 2013 03:44 PMવિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.
कच्छ में बना दिए पंजाब जैसे खेत
Posted on 23 Apr, 2011 12:16 PMकच्छ का रण. जिन लोगों ने गुजरात में आकर कच्छ को नहीं देखा उन के दिल-ओ-दिमाग में इस क्षेत्र के बारे में रेगिस्तान जैसी धारणा होगी। यह सही भी है। भौगोलिक दृष्टि से देश के दूसरे बड़े इस जिले का अधिकांश भाग रेगिस्तानी है। इसी लिए कच्छ का रण (रेगिस्तान) कहते हैं। लेकिन हिंदू-मुस्लिम दोनों की श्रद्धा के केंद्र ‘हाजीपीर’ के नजदीक स्थित नरा गांव आइए। धारणा बदल जाएगी।