The budget allocation for the Department of Drinking Water and Sanitation reflects a steady upward trajectory, underscoring the importance of scaling financial commitments to meet the growing demands of the WASH sector.
Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
Posted on 14 May, 2014 10:11 AM[img_assist|nid=47258|title=LOKTAK LAKE|desc=|link=none|align=left|width=448|height=336]ભારતવર્ષમાં હવામાં તરતાં નહી પણ પાણીમાં તરતાં ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતાં આ ટાપુઓનું સરનામું છે ઉત્તર-પૂર્વ ભારતનું મણિપુર રાજય. મણિપુર રાજયમાં 'લોકટક' નામનું સરોવર આવેલું છે. આ સરોવરનું આશરે કુલ ક્ષેત્રફળ ૩૧૨ ચોરસ કિલોમીટર છે.
Posted on 30 Mar, 2014 08:13 PMગુજરાત રાજયમાં ઉત્તર ગુજરાત વિસ્તાર રાજયનો ૨૫% વિસ્તાર ધરાવે છે. વિસ્તાર મોટો છે માટે અહીં ભૂસ્તરીય લાક્ષણિકતાઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કેટલાક ભાગોમાં ડુંગરાળ વિસ્તાર છે જયારે અધિકત્તમ કાંપના વિસ્તાર આવેલા છે. અહીં કાંપના વિસ્તારો બે પ્રકારના છે: નદીની પાણીથી ઢસડાઇને આવેલો કાંપનો વિસ્તાર અને પવન દ્વારા પથરાયેલો કાંપનો વિસ્તાર.
Posted on 30 Mar, 2014 08:07 PMભૂગર્ભજળ અંગેની સમસ્યા વિકરાળ છે અને આ સમસ્યાને સમજવા માટે અનેક પેરામીટર ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પહેલા બધું ક્રેન્દ્રિત હતું 'રાઇટ ટુ વોટર' પ્રમાણે લોકોને પાણી પૂરૂં પાડવાની જવાબદારી સરકારની છે પણ સામે પક્ષે એ પણ સમજવું જરૂરી છે કે, ભૂગર્ભજળ ઉપર લોકોનો સામૂહિક હક્ક છે. બધા જ લોકો તેના માલિક છે. આપણે આપણા રૂપિયા સાચવવા માટે અને વ્યાજ થકી તેમાં વધારો થાય એ માટે તેને બેંકમાં રાખીએ છીએ.
Posted on 30 Mar, 2014 08:00 PMઆપણે સૌ કોઇ જાણીએ છીએ કે, ભૂગર્ભજળનો સૌથી વધારે વપરાશ ખેતીમાં થાય છે. ભૂગર્ભજળનો વપરાશ કરતાં ખેડૂતો સહભાગીદારીથી કેવી રીતે ભૂગર્ભજળનો વપરાશ ખેતીમાં સિંચાઇના પાણી માટે કરી શકે તે અંગેની માહિતી દેશ સ્તરે ચાલી રહેલા કેટલાક પ્રયોગોના માધ્યમથી મેળવીશું.
Posted on 14 Feb, 2014 07:32 AMકુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૨દરિયામાં રહેલો અબજો ટન કાર્બનડાયોકસાઇડ દરિયાની ઊંડાઇએ અતિ ઠંડીના કારણે અત્યારે તો 'સુસુપ્ત' અવસ્થામાં છે, પણ જો દરિયાના તાપમાનમાં વધારો થાય તો આ કાર્બનડાયોકસાઇડ દરિયાની બહાર આવી શકે અને 'હાઇ એલર્ટ' આસાનીથી પાર કરી શકાય. આ તો જાણે ફકત કાર્બનડાયોકસાઇડની વાત થઇ પરંતુ આપણે મિથેન વાયુની અવગણના કરી રહ્યા છીએ.
Posted on 14 Feb, 2014 07:29 AMકુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૧પ્રવર્તમાન સમયમાં પૃથ્વી ઉપર માનવજગત ઋતુઓનું દુષ્ચક્ર અનુભવી રહ્યું છે. સમગ્ર ભારતવર્ષમાં આ વર્ષના શિયાળામાં કયાંક -૨૧૦ સેલ્સિયશ તો કયાંક -૧૨૦ સેલ્સિયશ તો કયાંક -૩૦ સેલ્સિયશ થી લઇને ૬૦ સેલ્સિયશ જેટલું નીચું તાપમાન અને ભીષણ બરફવર્ષાનો લોકોએ સામનો કર્યો હતો. પર્યાવરણવાદીઓની સાથે વૈજ્ઞાનિકો મુંઝવણમાં છે કે, આ હિમયુગના એંધાણ તો નથી ને?!