गुजरात

Term Path Alias

/regions/gujarat-1

ભુજનો રળિયામણો રામકુંડ
Posted on 28 Nov, 2014 07:45 AM रामकुंडરામકુંડ એ ભુજના અતિ મહત્વના મહાદેવનાકા બહાર પવિત્ર અને શહેરની શોભા સમા હમીરસર સરોવરના અગ્ની ખૂણાથી દક્ષિણ બાજુ હમીરસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પછી આવેલું એક
Ramkund
ભારતની નદીઓને સાંકળતી યોજના સ્વપ્ન બની જશે કે શું?
Posted on 27 Nov, 2014 08:22 AM પાણીની તિવ્ર અછતની સ્થિતિને દૂર કરવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ નદીઓની જોડવાની યોજનાનું જે સ્વપ્ન જોયું હતું તેને આગળ વધારવાની વાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇ.સ. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે એક જનહિત યાચિકાના અનુસંધાનમાં વાત કરી છે કે, મનમોહનસિંહની સરકારએ એક કમિટી રચના કરવી અને નદીઓને સાંકળતી યોજનાના મુદે એક સ્ટેટસ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો....પણ અફસોસ કે એવું કશું થયું નથી.
જળ શુદ્ઘિકરણ - એક વિસ્તૃત જરૂરિયાત
Posted on 27 Nov, 2014 08:11 AM આખું જગત પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યુ છે. પાણીજન્ય રોગોથી દરેક પાંચ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે. પૃથ્વી ઉપર કુદરતે ૧૪૦ કરોડ ઘનમીટર પાણી આપેલું છે. તેમાનું ૯૭% પાણી દરયિામાં રહેલું છે માટે તે પીવા યોગ્ય નથી. આજના સમયમાં જગતની ત્રીજા ભાગની વસતિને પીવાલાયક પાણી મળી શકતું નથી. કૂવા અને બોરના તળ ઊંડા જવાથી તેના પાણી ખારા થઇ ગયા છે.
ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા
Posted on 27 Nov, 2014 08:03 AM દ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મ
જળાશયો: આપણી સાંસ્કૃતિક પરંપરા
Posted on 27 Nov, 2014 07:51 AM સંસ્કૃતમાં વાવને વાપી કહેવામાં આવે છે.
raanee kee vaav
પર્યાવરણ અને એજન્ડા - ૨૧ (પૃથ્વી શિખર સંમેલન)
Posted on 19 Nov, 2014 06:59 AM ૨૧ મી સદીમાં પૃથ્વી કેવી હોવી જોઇએ ? પર્યાવરણ જળવાઇ રહે અને સંસાધનોનો નાશ નહીં, પરંતુ પુનઃનિર્માણ થતું રહે તે રીતે વિકાસ ક્રમ સાધવો આ માટેનો સહિયારો કાર્યક્રમ એટલે એજન્ડા - ૨૧. આ એજન્ડામાં પર્યાવરણ અને ચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. કુદરતને જીતીને માનવી વિકાસ કરી શકશે તેવું ચિંતન હવે ખોટુ ઠરતુ જણાય છે, આથી કુદરતના સંશાધનોનું સંવર્ધન કરીને વિકાસ સાધવાનું નવું દર્શન એટલે એજન્ડા - ૨૧
સફાઇ, સ્વચ્છતા અને આપણું જીવન
Posted on 13 Nov, 2014 08:05 AM સામાન્ય રીતે મોટેભાગે સ્વચ્છતાનો અર્થ જીવાતોને કારણે રોગોનો ફેલાવો
હેન્ડપંપ-સુચારું વહીવટનું ઉદાહરણ
Posted on 13 Nov, 2014 07:54 AM
લુણાવાડા તાલુકામાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હેન્ડપંપ છે. અહીં છુટીછવાયી વસતિ ડુંગરાળ પ્રદેશમાં રહેતી હોવાથી અને પાણીના તળ ઊંડા હોવાના કારણે પ્રજા હેન્ડપંપ ઉપર આધારિત છે. લુણાવાડા તાલુકામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૩૩૭૬ છે. પાણી પૂરવઠા બોર્ડ દ્વારા હેન્ડપંપ મરામતની ટીમોથી હેન્ડપંપ રીપેરીંગ થાય છે.
हैण्डपम्प
એક કડવી પણ સાચી વાસ્તવિકતા: પાણીનો માલદાર ધંધો...!
Posted on 11 Nov, 2014 08:00 PM સ્થાનિક સરકાર અને આંતરાષ્ટ્રિય સ્તરે વ્યાપાર કરતી કંપનીઓ દ્વારા પાણીની રીતસરની વહેચણી કરવાની વાત આવે તો સ્વભાવિક રીતે જ કદાચ લોહિયાળ યુદ્ઘના ઇતિહાસ તરીકે બોલિવિયાનો જળ સત્યાગ્રહ યાદ આવશે.
Water
જળ પ્રયોગશાળામાં બની શકતું નથી
Posted on 11 Nov, 2014 07:45 PM લોહીને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી.
×