વિશાલકુમાર જોષી

વિશાલકુમાર જોષી
હેન્ડપંપ-સુચારું વહીવટનું ઉદાહરણ
Posted on 13 Nov, 2014 07:54 AM

લુણાવાડા તાલુકામાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હેન્ડપંપ છે. અહીં છુટીછવાયી વસતિ ડુંગરાળ પ્રદેશમાં રહેતી હોવાથી અને પાણીના તળ ઊંડા હોવાના કારણે પ્રજા હેન્ડપંપ ઉપર આધારિત છે. લુણાવાડા તાલુકામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૩૩૭૬ છે. પાણી પૂરવઠા બોર્ડ દ્વારા હેન્ડપંપ મરામતની ટીમોથી હેન્ડપંપ રીપેરીંગ થાય છે.
हैण्डपम्प
×