/topics/groundwater
भूजल
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ
Posted on 03 Apr, 2014 08:42 AMજળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણમાનવ સમાજ હોય ત્યાં સંઘર્ષો થતા રહે છે. જળ જેવા જીવનામૃત માટે તો સંઘર્ષ ન થાય તો નવાઇ લાગે ! કેટલા સંજોગોમાં સંઘર્ષોની તિવ્રતા વધારે હોય છે ત્યારે તે સરતળતાથી ઉકેલી શકાતા નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટિ ખાતે ચાલી રહેલા અભ્યાસક્રમ પ્રમાણે સંઘર્ષો ઉકેલવા માટે અવરોધો ત્રણ પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે:
જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
Posted on 03 Apr, 2014 08:31 AMજળ સહયોગવૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.
શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨
Posted on 31 Mar, 2014 08:57 AMશહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૨શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧
Posted on 31 Mar, 2014 08:53 AMશહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧पीढ़ी बचाओ अभियान
Posted on 11 Mar, 2014 10:57 PMवैज्ञानिकों के अनुसार पृथ्वी का सृजन लगभग 450 करोड़ वर्ष पूर्व हुआ था। पृथ्वी में जीवन का प्रादुर्भाव होने के पूर्व लगातार पृथ्वी में वर्षा होती रही है, ऐसा वैज्ञानिकों का मत है। जाहिर है कि करोड़ों-करोड़ों वर्षों तक जो वर्षा होती रही है, उसका काफी हिस्सा भू-जल के रूप में पृथ्वी के अंदर एकत्रित होता रहा है। चूंकि शुरुआती दौर में पृथ्वी की सतह पर जंगल, घास आदि की बहुतायत थी, अतः वर्षा के जल का पृथ्સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન: એક પરિચય
Posted on 15 Feb, 2014 06:48 AMવિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. પૃથ્વી ઉપર વરસાદ દ્વારા મળતાં પાણીને ગ્રીન વોટર કહેવામાં આવે છે. આ પાણી આપણને કુદરતી રીતે મળે છે. પૃથ્વીના વાતાવરણમાં એક જળચક્ર સ્થાપિત થયેલું છે. આ જળચક્રના માધ્યમથી વરસાદ દ્વારા પૃથ્વી ઉપર પાણી મળી રહે છે. વરસાદનું આ પાણી પૃથ્વી ઉપર નદીઓ, તળાવો, વેટલેન્ડસ્ અને ખડકોમાં સંગ્રહ થાય છે.સપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત
Posted on 22 Aug, 2013 08:01 AMગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીરે-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ! વરસાદ દ્વારા જ ભૂગર્ભજળની માત્રામાં વધારો થાય છે તેમજ સપાટીય સ્રોતોમાં જળરાશિ સંગ્રહ થાય છે.भविष्य के लिए पानी बचाने का जतन
Posted on 05 Mar, 2011 08:35 AMभूजल संरक्षण के लिए समय रहते चेतना जरूरी है।भूजल का अत्यधिक दोहन रोकने के लिए दिल्ली जल बोर्ड संशोधन अधिनियम 2011 को स्वीकृत प्रदान कर दी गई है। अधिनियम को स्वीकृति मिलने के बाद जल बोर्ड की स्वीकृति बिना भूजल नहीं निकाला जा सकेगा। निरंतर पानी की कमी से जूझते अपने देश में जल नियमन का कोई एकीकृत कानून नहीं है। वैसे जल उपयोग से जुड़े अंतर्राज्यीय, अंतर्राष्ट्रीय, संवैधानिक प्रावधान देश में कई बने
बनारस का रस खत्म हो रहा
Posted on 06 Jan, 2011 12:34 PMसूखा और बड़े पैमाने पर जल दोहन से जिले में स्थिति विस्फोटक होती जा रही है। भूगर्भ जल विभाग के आंकड़े दर्शाते हैं कि कई इलाकों में एक साल में जलस्रोत 4 से 6 मीटर खिसक गया है। सर्वेक्षकों के मुताबिक वाटर रीचार्जिंग के लिए अभियान नहीं चलाया गया तो स्थिति बेहद गंभीर हो जाएगी। ग्रामीण इलाकों में स्थिति थोड़ी ठीक है, लेकिन शहरी इलाकों में चिंताजनक हो गई है।
भू-जल के व्यावसायिक उपयोग पर पाबंदी
Posted on 05 Jan, 2011 10:32 AMगुड़गांव. साइबर सिटी में औद्योगिक इकाइयां एवं होटल अब भू-जल का अत्यधिक दोहन नहीं कर सकेंगे। भू-जल के बेलगाम दोहन पर लगाम कसने के लिए पंजाब एवं हरियाणा हाई कोर्ट ने ट्यूबवेलों के व्यावसायिक प्रयोग पर प्रतिबंध लगाने का निर्देश दिया है।