સાક્ષી દાસગુપ્તા

સાક્ષી દાસગુપ્તા
પ્રદૂષણની સમસ્યા:શું આપણે ફલેશ અને ફરગેટ વલણથી પીડાઈએ છીએ ?
Posted on 20 Dec, 2014 06:38 AM
ફ્લશ ટોઈલેટ સાથે સંકળાયેલા આરોગ્ય અંગેના વિચારોને બદલવાની જરૂર છે. વાસ્તવિક હકીકતો તરફ લક્ષ્ય આપવાનો અભિગમ કેળવવાની ખાસ જરૂર છે. પાણી કિંમતી અને ખૂબ મુશ્કેલીથી મળે છે, બને એટલા નજીકના અંતરોની પાણી મેળવવા પ્રયાસ થવો જોઈએ. માનવમળનું પણ સંસાધનીય મૂલ્ય છે. આટલું સમજ્યા પછી જ જળપ્રદૂષણ ગંદાપાણીના શુદ્ધિકરણ પાછળ થતા ખર્ચ અને પાણીજન્ય રોગોથી બચી શકાશે. આ સમસ્યાના ઉકેલ માટે એક ઉપાય સૂચવી શકાય.
×