Posted on 20 Dec, 2014 07:53 AMઅત્યારે ભારતમાં જે સ્થિતિ છે તે પ્રમાણે ભારતમાં ૧૬.૭ કરોડ હેક્ટર-મીટર જળસ્રોત છે અને તેમાંથી માત્ર ૬.૬ કરોડ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જો કે આઝાદી મળી ત્યારે અને પંચવર્ષીય યોજનાઓનો યુગ શરૂ થયો ત્યારે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં અત્યારે બહુ પ્રગતિ થઈ છે.