Posted on 09 Dec, 2014 08:25 PMવર્તમાન સદીના પ્રથમ દાયકામાં માનવી સમક્ષ અનેક કુદરતી અને માનવસર્જિત વૈશ્વિક સમસ્યાઓએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માનવી સહતિ સમગ્ર જીવસૃષ્ટિ પર્યાવરણ પર આધારિત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય કે માત્ર માનવી જ પર્યાવરણનો દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર એકમાત્ર માનવસૃષ્ટિ જ છે.