અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછોથતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે.