દેવશી પટેલ

દેવશી પટેલ
પાણી વિશે કેટલીક હકીકતો
Posted on 26 Nov, 2014 08:08 AM
‘છલકાતું આવે બેડલું, મલકતી આવે નાર’ ભૂતકાળ બની ગયા છે બંને પાણી નથી ત્યાં બેડલું શી રીતે છલકાય ? નારી શી રીતે મલકાય ? હવે એ ચમકતાં બેડલાની હેલ નથી. હવે ગુજરાતણ હેતે છલકાતીને તરસ્યાંને ખોબલે પાણી પાણી, નમણી નાગરવેલ નથી અને મલકવા, એને છલકવા કૂવામાં પાણી જોઈએ. પીવાની પાણી, ખાવાને ધાન, સ્ત્રીનું રક્ષણ, સ્ત્રી સમોવડી, સ્ત્રી જાતને માન આ બધા બની ગયા છે.
×