The budget allocation for the Department of Drinking Water and Sanitation reflects a steady upward trajectory, underscoring the importance of scaling financial commitments to meet the growing demands of the WASH sector.
Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
Posted on 29 Nov, 2014 08:22 AMપંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે.
Posted on 29 Nov, 2014 07:37 AMમહાન વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, “વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે” આવનારા ૨૫ વર્ષોમાં ૩૫ થી વધુ દેશોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આડેધડ જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે.
Posted on 26 Nov, 2014 08:30 PMપાણી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. વિશ્વની કોઇપણ સંસ્કૃતિ પાણીના સ્રોત પાસે જ વિકાસ પામી છે. મોટા શહેરોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, ઝરણાઓના પાણીનો સંગ્રહ જેવી કામગીરીઓ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. રાજયોમાં પાણીના સંગ્રહ માટે તળાવો, સિંચાઇ માટેની કેનાલો વગેરે બનાવવામાં આવતાં હતા અને તેને સારી રીતે સંભાળીને રાખવામાં આવતા હતાં.
Posted on 26 Nov, 2014 08:12 PMસમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. કારણ કે, મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે.
Posted on 26 Nov, 2014 08:34 AMપૃથ્વી ઉપર વિશાળ માત્રામાં જળસંપત્તિ આવેલી છે. આ જળસંપત્તિ ઉપર નજર કરીએ તો પીવાનું શુદ્ઘ પાણી ૩% જેટલું જ છે. બાકીના ૯૭% પાણીમાં ૩૦.૧% ભૂગર્ભજળ, બરફ અર્થાત ગ્લેશિયર, બરફરૂપી પાણીનો ભાગ ૬૮.૭% છે. ૨% તળાવ છે, તળાવ-સરોવરમાં ૮૭% પાણી રહેલું છે તેમજ ૨૨% પાણી અલગ-અલગ નાના નાના જૈવિક, દૈહિક, ભૌગોલીકરૂપે પર્યાવરણાં રહેલું છે.
Posted on 26 Nov, 2014 08:26 AMવસુંધરા ઉપર વિશ્વની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર આ સંસ્કૃતિઓમાં આધ્યાત્મિકતાના દ્રષ્ટ્રિકોણથી ભારતીય સંસ્કૃતિ યુગોથી સર્વશ્રેષ્ઠ સાબિત થયેલી છે.
Posted on 26 Nov, 2014 08:08 AM‘છલકાતું આવે બેડલું, મલકતી આવે નાર’ ભૂતકાળ બની ગયા છે બંને પાણી નથી ત્યાં બેડલું શી રીતે છલકાય ? નારી શી રીતે મલકાય ? હવે એ ચમકતાં બેડલાની હેલ નથી. હવે ગુજરાતણ હેતે છલકાતીને તરસ્યાંને ખોબલે પાણી પાણી, નમણી નાગરવેલ નથી અને મલકવા, એને છલકવા કૂવામાં પાણી જોઈએ. પીવાની પાણી, ખાવાને ધાન, સ્ત્રીનું રક્ષણ, સ્ત્રી સમોવડી, સ્ત્રી જાતને માન આ બધા બની ગયા છે.
Posted on 21 Nov, 2014 07:53 AMબનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં લાખા વણઝારાની વાવનું પુનરોત્થાનનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે. વડગામમાં આવેલી આ પૌરાણિક વાવનું નિર્માણ લાખા વણઝારાએ કર્યુ હતું.
Posted on 21 Nov, 2014 07:44 AMજલમહેલ એટલે ભારતના રાજસ્થાન રાજયની રાજધાની જયપુર શહેરના માનસાગર તળાવની મધ્યમાં આવેલો મહારાજા જયસિંહ(બીજા)નો મહેલ! મહેલ તો સુંદર છે પણ આપણે પહેલા અહી વાત કરવી છે માનસાગર તળાવની.... દિલ્હી-જયપુર રાષ્ટ્રિય ધોરી માર્ગ ઉપર જયપુરની ઉત્તરે આમેર અને જયપુરની વચ્ચે આ તળાવ આવેલું છે.
Posted on 21 Nov, 2014 07:32 AMરાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવેલું છે. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.