દેસાઈ તારા

દેસાઈ તારા
જળ વ્યવસ્થાપન અને સુરક્ષા
Posted on 29 Nov, 2014 08:22 AM
પંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે.
×