The budget allocation for the Department of Drinking Water and Sanitation reflects a steady upward trajectory, underscoring the importance of scaling financial commitments to meet the growing demands of the WASH sector.
Need to nudge state governments to evolve a detailed roadmap (planning, implementation and operations related strategies)—immediate, medium and long-term—for ensuring drinking water security.
અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછોથતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે.
ભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશઃ વધીને ૧૦૨૮ લાખ હેક્ટર ઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત પાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫ % ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે.
Posted on 19 Jan, 2015 06:45 AMગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો.
બૃહત શિલ્પશાસ્ત્ર મુજબ પાણી માત્ર જ જીવસંસ્કૃતિના ઉદ્ભવ અને અસ્તિત્વ માટે જરૂરી હોતાં માનવીએ નદી, કૂવા, કૂઈ, વાવ, કુંડ, તળાવ જેવાં જળસંચયના સાધનો વિકસાવ્યા અને તેનો નાતો તેની જોડે રહ્યો. વાનરના પૂર્વજ આદિમાનવો દ્વારા વહેતી નદીના જળનો ઉપયોગ જ કરવામાં આવતો હતો.
જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેત-તલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે.
મહિલાઓના બનેલા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને સ્ત્રીઓને પાણી બચાવવા અને તેને સદુપયોગ કરવા ઉત્તેજન આપવું જોઈએ જેમ કે વપરાયેલા પાણીના ઉપયોગ દ્વારા ઘર આંગણામાં શાકભાજીના અને ફૂલોનો બગીચો માનવી પાણીથી થતા પ્રદૂષણને અટકાવી શકાય છે. તો બીજી બાજુ આર્થિક રીતે કુટુંબમાં મદદરૂપ બની શકાય છે તે જ ઘરના શુદ્ધ શાકભાજી પ્રાપ્ત થઈ શકે છે.
Posted on 20 Dec, 2014 07:12 AMઉનાળાના તાપ તેની અંતિમ સ્ત્થીતીએ પહોચતા ભારતના ઘણા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીની બુમરાણ શરુ થઇ ધીમે ધીમે તીવ્ર રૂપ ધારણ કરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર જેવા રાજ્યોમાં પાણી ની તંગી તેની હદ વટાવી ચુકી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, અમરેલી જેવા જીલ્લામાં તો ઉનાળો છેલ્લા 20-25 દિવસ પસાર કરવો આકરો પડે છે.
Posted on 09 Dec, 2014 08:03 AMમાનવીનો જન્મ પંચતત્વો માંથી થાય છે અને મૃત્યુબાદ માનવ શરીર પંચ મહાભૂતોમાં વિલિન થઈ જાય છે. આ પાંચ તત્વોમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને જમીનનો સમાવેશ થાય છે. આ પાંચ તત્વો મળીને પર્યાવરણ બને છે. જેને જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. માવવીએ જયારે સર્વપ્રથમ આ સૃષ્ટિ પર અવતાર ધારણ કર્યો ત્યારે કુદરતનું પર્યાવરણીય માળખું સંતુલિત હતું.