વિનિત કુંભારાણા

વિનિત કુંભારાણા
સિદ્ઘસર તળાવ-અંજાર
Posted on 04 Sep, 2014 07:49 AM
સિદ્ઘસર તળાવ-અંજાર
પાટણની રાણકીવાવનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ
Posted on 19 Jan, 2015 06:45 AM
ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો.
અબડાસા તાલુકાના દરિયાકાંઠા પાસે આવેલું કોષા ગામનું નાગરેછા તળાવ અને તેરાના ત્રણ તળાવ
Posted on 04 Sep, 2014 08:37 AM
કોષા ગામ એ અબડાસા તાલુકામાં દરિયાકાંઠા પાસે વસેલંુ ગામ છે છતાંપણ આ ગામમાં આજે પણ પીવાના પાણીની કોઇ મુશ્કેલી નથી! આ પરિસ્થિતિ માટે કોષા ગામમાં આવેલું તળાવ જવાબદાર છે. આ તળાવ કોષા ગામના વડિલો દ્વારા બનાવવામાં આવેલું છે. ભૂસ્તરની દ્રષ્ટિએ આ તળાવ રીસન્ટ સમયના કાંપ ઉપર બનાવવામાં આવેલું છે. આ કાંપની નીચે દરિયાની ખારાશવાળા ખડક મળી આવે છે. પીવાના પાણીના આ તળાવમાં દોઢ વર્ષ સુધી પાણી મળી રહે છે.
રાજકોટનો આજી ડેમ, ન્યારી ડેમ, રાંદરડા અને લાલપરી તળાવ
Posted on 04 Sep, 2014 08:28 AM
[img_assist|nid=48063|title=AAJI DAM|desc=|link=none|align=left|width=314|height=229]ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનકાળના પ્રારંભિક વર્ષો રાજકોટ શહેરમાં વિતાવ્યા હતા. એ સમયે તેમના પિતા રાજકોટના દિવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજકોટ શહેર સૌરાષ્ટ્ર વિસ્તારનું પાટનગર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮-બી દ્વારા તે ગુજરાતના અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
બ્રહ્મપુરી હળવદમાં આવેલું સામંતસર તળાવ અને કલ્યાણ વાવ
Posted on 04 Sep, 2014 08:22 AM
[img_assist|nid=48065|title=SAMANTSAR SAROVAR|desc=|link=none|align=left|width=314|height=204]લાલ માટીની મહેક ધરાવતું, ચુરમાના લાડુ માટે પંકાયેલું, પાળિયાઓનું નગર, હળવદ શહેર સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા મથક છે. બ્રહ્મપુરી હળવદમાં અને શહેર ફરતાં ચાલીસ જેટલા શિવ મંદિરો છે. કર્મઠ વિદ્વાન ભુદેવોના કારણે આ નગર છોટીકાશી તરીકે ઓળખાય છે. અહીં પહેલા બ્રાહ્મણોના ૧૪૦૦ ઘર હતા, હાલ ચારસો કરતાં પણ વધારે છે.
પંચ સરોવર
Posted on 04 Sep, 2014 08:15 AM
પંચ સરોવર
જયપુરનું માનસાગર તળાવ
Posted on 04 Sep, 2014 08:07 AM
જયપુરનું માનસાગર તળાવ
અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ
Posted on 04 Sep, 2014 08:00 AM
અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ
ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ
Posted on 04 Sep, 2014 07:54 AM
ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ
પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૪
Posted on 13 Dec, 2013 08:13 AM

પાણીના ક્ષેત્રીય ઉપયોગના અનુસંધાનમાં કૃષિ ઉત્પાદનો મેળવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આથી કૃષિ સંબંધે પાણીના ઉપયોગ બાબતે કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થાન દ્વારા એક ચોક્કસ પ્રકારની વ્યુહરચના ઘડી કાઢવી જોઇએ. કૃષિ વ્યવસાયમાં પાક ઉત્પાદન તેમજ પશુધનના જતન માટે પાણીનો સઘન ઉપયોગ થાય છે. અન્ય વપરાશકર્તાની સાપેક્ષે કૃષિમાં ઉત્પાદન મેળવવા પાણીનો લગભગ સીત્તેર ટકા ભાગ વપરાય છે.

×