कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

જયપુરનું માનસાગર તળાવ
Posted on 04 Sep, 2014 08:07 AM જયપુરનું માનસાગર તળાવ
અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ
Posted on 04 Sep, 2014 08:00 AM અમદાવાદમાં આવેલી અમૃતવર્ષીની વાવ અને દાદા હરીરની વાવ
ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ
Posted on 04 Sep, 2014 07:54 AM ચુસ્ત નીતિ-નિયમો દ્વારા આજે પણ જીવંત રહેલું બુડિયા ગામનું હાજીપીર તળાવ
ગિરી તળેટી ને કુંડ દામોદર...
Posted on 19 Aug, 2014 09:15 AM [img_assist|nid=47889|title=DAMODAR KUND|desc=|link=none|align=left|width=199|height=73]ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય...એવા એક ભજનમાં જુનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે. જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે, અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતાં હતાં.
અડીકડી વાવ ને નવઘણ કુવો જે ન જુએ તે જીવતો મૂઓ...!!!
Posted on 19 Aug, 2014 09:06 AM [img_assist|nid=47883|title=GIRNAR|desc=|link=none|align=left|width=136|height=181]જુનાગઢ એટલે સંતોની ભૂમિ! હિમાલયનો પણ પિતામહ ગરવો ગિરનાર ત્યાં વસે છે. સૌરાષ્ટ્રના વિસ્તારના જુનાગઢના જ વતની અને લોકડાયરા માટે સુપ્રસિદ્ઘ ભીખુદાનભાઇ ગઢવી કહે છે કે, 'દુનિયાનો નકશો તમે જોશો તો તેમાં હૃદય સ્થાને ભારત છે. ભારતનો નકશો જોશો તો તેમા હૃદય સ્થાને ગુજરાત છે.
મહાભારત કાળે તળાવોનું મહાત્મ્ય
Posted on 19 Aug, 2014 08:49 AM મહાભારત યુદ્ઘમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે ધર્મનું રહસ્ય જાણી લેવા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠીરને આજ્ઞા કરે છે. આથી ભીષ્મ પિતામહને પ્રણામ કરીને યુધિષ્ઠીરે વિવિધ પ્રશ્નો પૂછયાં છે. મહાભારતના અનુશાસનપર્વ-દાનધર્મ પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં એક પ્રશ્ન આ મુજબ છે:
ડાકોરમાં આવેલું મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ
Posted on 19 Aug, 2014 08:41 AM [img_assist|nid=47876|title=GOMATI LAKE_DAKOR|desc=|link=none|align=left|width=199|height=159]હિંદુ ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ પ્રવાહો પૈકી ૮૬૪૦૦૦ વર્ષ લાંબા દ્વાપરયુગના ૮૬૩૮૭૫માં વર્ષમાં શ્રાવણ વદ આઠમ, બુધવાર, રોહિણી નક્ષત્રમાં અવતાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણે ૧૨૫ વર્ષ, ૧ મહિનો અને ૫ દિવસનું આયુષ્ય ભોગવ્યા બાદ કળિયુગનો આરંભ થાય છે.
સૂર્યશકિતનું પ્રતિક: મોઢેરાનું સૂર્ય મંદિર
Posted on 11 Jul, 2014 07:35 AM આપણા સૌરમંડળમાં આવેલો સૂર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક તારો છે. સૂર્ય ઉર્જાશકિતનો સ્રોત છે. પૃથ્વી ઉપરનું જીવન મહદઅંશે સૂર્યની હૂંફને આભારી છે. સૂર્યની પ્રચંડ તાકાતને ઓળખીને આદિકાળથી માનવજાત સૂર્યદેવની ઉપાસના કરતી આવે છે, [img_assist|nid=47609|title=SURYA MANDIR_1|desc=|link=none|align=left|width=449|height=302]આ વાતની સાબીતી સમગ્ર ભારતવર્ષમાં ઠેર-ઠેર સૈકાઓ પહેલા બાંધવામાં આવેલા સૂર્ય મંદિરો છે.
જળ સંચય
Posted on 11 Jul, 2014 07:28 AM જળ એ જ જીવન છે...જીવ માત્ર માટે જળ કેન્દ્રબિંદુ છે. જળ વગરની સૃષ્ટિની કલ્પના જ અશકય છે. આજના યુગમાં નિરંતર પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં કહેવાય છે કે, ત્રીજું વિશ્વ યુધ્ધ પાણી માટે થશે. આ પરિસ્થિતિનું સર્જન કરનાર માનવી જ છે તો તેમાંથી માર્ગ પણ માનવીએ જ શોધવાનો છે. મોટા ભાગે આપણે પાણી વરસાદ દ્વારા મેળવીએ છીએ.
પાણીની કિંમત
Posted on 11 Jul, 2014 07:20 AM પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુદ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે.
×