Posted on 28 Nov, 2014 07:45 AMરામકુંડ એ ભુજના અતિ મહત્વના મહાદેવનાકા બહાર પવિત્ર અને શહેરની શોભા સમા હમીરસર સરોવરના અગ્ની ખૂણાથી દક્ષિણ બાજુ હમીરસર તળાવની આવના કાંઠા પર અને સત્યનારાયણ મંદિરની પછી આવેલું એક
Posted on 27 Nov, 2014 08:22 AMપાણીની તિવ્ર અછતની સ્થિતિને દૂર કરવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇએ નદીઓની જોડવાની યોજનાનું જે સ્વપ્ન જોયું હતું તેને આગળ વધારવાની વાત હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇ.સ. ૨૦૧૨માં સુપ્રિમ કોર્ટે એક જનહિત યાચિકાના અનુસંધાનમાં વાત કરી છે કે, મનમોહનસિંહની સરકારએ એક કમિટી રચના કરવી અને નદીઓને સાંકળતી યોજનાના મુદે એક સ્ટેટસ રિપોર્ટ અદાલતમાં રજૂ કરવો....પણ અફસોસ કે એવું કશું થયું નથી.
Posted on 27 Nov, 2014 08:11 AMઆખું જગત પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યુ છે. પાણીજન્ય રોગોથી દરેક પાંચ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે. પૃથ્વી ઉપર કુદરતે ૧૪૦ કરોડ ઘનમીટર પાણી આપેલું છે. તેમાનું ૯૭% પાણી દરયિામાં રહેલું છે માટે તે પીવા યોગ્ય નથી. આજના સમયમાં જગતની ત્રીજા ભાગની વસતિને પીવાલાયક પાણી મળી શકતું નથી. કૂવા અને બોરના તળ ઊંડા જવાથી તેના પાણી ખારા થઇ ગયા છે.
Posted on 19 Nov, 2014 06:59 AM૨૧ મી સદીમાં પૃથ્વી કેવી હોવી જોઇએ ? પર્યાવરણ જળવાઇ રહે અને સંસાધનોનો નાશ નહીં, પરંતુ પુનઃનિર્માણ થતું રહે તે રીતે વિકાસ ક્રમ સાધવો આ માટેનો સહિયારો કાર્યક્રમ એટલે એજન્ડા - ૨૧. આ એજન્ડામાં પર્યાવરણ અને ચિંતનનો સમન્વય કરવામાં આવ્યો છે. કુદરતને જીતીને માનવી વિકાસ કરી શકશે તેવું ચિંતન હવે ખોટુ ઠરતુ જણાય છે, આથી કુદરતના સંશાધનોનું સંવર્ધન કરીને વિકાસ સાધવાનું નવું દર્શન એટલે એજન્ડા - ૨૧
Posted on 19 Nov, 2014 05:48 AMબીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાની આડાઈને લીધે કયોટો પ્રોટોકોલ નિષ્ફળ ગયો. જર્મની, ફ્રાન્સ અને ઈંગ્લૅન્ડ કયોટો પ્રોટોકોલના માપદંડ પ્રમાણે કાર્બન ગૅસને નિયંત્રિત રાખવામાં સફળ થયા છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનાર દેશ અમેરિકા આમ ભારત અને ચીન સાથે પહેલે આપની રાજનીતિ રમી રહ્યું છે.
Posted on 13 Nov, 2014 07:54 AM લુણાવાડા તાલુકામાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હેન્ડપંપ છે. અહીં છુટીછવાયી વસતિ ડુંગરાળ પ્રદેશમાં રહેતી હોવાથી અને પાણીના તળ ઊંડા હોવાના કારણે પ્રજા હેન્ડપંપ ઉપર આધારિત છે. લુણાવાડા તાલુકામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૩૩૭૬ છે. પાણી પૂરવઠા બોર્ડ દ્વારા હેન્ડપંપ મરામતની ટીમોથી હેન્ડપંપ રીપેરીંગ થાય છે.