Posted on 19 Nov, 2014 05:48 AMબીજા શબ્દોમાં કહીએ તો અમેરિકાની આડાઈને લીધે કયોટો પ્રોટોકોલ નિષ્ફળ ગયો. જર્મની, ફ્રાન્સ અને ઈંગ્લૅન્ડ કયોટો પ્રોટોકોલના માપદંડ પ્રમાણે કાર્બન ગૅસને નિયંત્રિત રાખવામાં સફળ થયા છે. જ્યારે વિશ્વમાં સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનાર દેશ અમેરિકા આમ ભારત અને ચીન સાથે પહેલે આપની રાજનીતિ રમી રહ્યું છે.