गुजरात

Term Path Alias

/regions/gujarat-1

बातों से नहीं बनेगी बात
Posted on 07 May, 2019 01:37 PM

दो दशक पहले तक भारत में गर्मी का मौसम 3 महीने के लिए आता था। पानी की किल्लत दूसरे गर्म महीने में दस्तक देती थी। इस साल सर्दियां थोड़ी लंबी ज़रूर खिंच गई हैं, किंतु अब गर्मियां, मार्च से जून तक 4 महीने के लिए आती हैं। पानी की कमी का संकट जनवरी से ही शुरू हो जाता है। इस वर्ष मध्य और पूर्वी भारत में मानसून के कमजोर रहने का अनुमान आया है। स्पष्ट है कि पानी कुछ और तरसाएगा।

सौराष्ट्र के एक कसबे में महिला पानी के लिए जाती हुई
डूबते सूरज की रोशनी से उजाला बटोरने की कसरत
Posted on 02 Apr, 2018 06:30 PM


मध्य प्रदेश से निकलकर महाराष्ट्र, राजस्थान और गुजरात को लाभान्वित करने वाली नर्मदा नदी की कुल लम्बाई 1312 किलोमीटर और उसके कछार का क्षेत्रफल लगभग 98796 वर्ग किलोमीटर है। उसके कछार का बहुत थोड़ा हिस्सा (710 वर्ग किलोमीटर) छत्तीसगढ़ में स्थित है। नर्मदा नदी के कछार में अनेक बाँध बने हैं। कुछ उसकी सहायक नदियों पर तो कुछ उसकी मुख्य धारा पर।

नर्मदा नदी
जन सहयोग से निर्मित पहला जल पिरामिड
Posted on 28 Feb, 2015 12:03 AM ग्रामीण आबादियों को पेयजल उपलब्ध कराने में भू-जल की अहम भूमिका होती है। अधिकांश गाँवों में जल का स्थानीय स्रोत, यदि भरोसेमन्द नहीं है, तो कम से कम उसका मौसम के अनुसार इस्तेमाल किया जाता है। जनसंख्या वृद्धि और लोगों की उच्चाकांक्षाओं के कारण ग्रामीण जलापूर्ति के लिए स्वीकार्य गुणवत्ता वाला ऐसा जल, जिसके उपचार की न्यूनतम आवश्यकता हो और जो कम लागत पर उपलब्ध हो, की माँग निरन्तर बढ़ती जा रही है। गुजरात,
વાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ
Posted on 23 Jan, 2015 07:00 AM

જળસંચય ઉત્સવને કારણે ભૂગર્ભ જળસપાટી નીચે ઉતરતી જતી હોવાનો ક્રમ ઉલટાવીને ઉપર આવતી જણાઇ છે. એટલું જ નહીં ઉનાળામાં પણ ભૂગર્ભ જળ સપાટી ઉંચે આવી હોય તે ઘટના રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થઇ છે.

દરિયા કિનારાનું પર્યાવરણ
Posted on 22 Jan, 2015 07:34 AM

પ્રદુષણની પર્યાવરણ પર અસરો એ આ સદીની સૌથી વધુ માનવીય ત્રાસવાદી પ્રવૃતિ છે. માનવીએ ભૌતિકતા પ્રાપ્ત કરવા પ્રકૃતિને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રકૃતિની વિકરાળ પ્રકોપનો સાનો કરવા માનવીએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને દરિયાકિનારાના પર્યાવરણને તંદુરસ્ત બનાવવાનો સમય હવે પાકી ગયો છે. ગાંધીજીએ યોગ્ય જ કહ્યું છે કે પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત સંતોષવા પૂરતું છે. દરેકની લાલચ સંતોષવા માટે નહિ.

જળ સંરક્ષણ અને જળ શુદ્ધીકરણ
Posted on 21 Jan, 2015 07:34 AM

અત્યારે એક શિક્ષિત નિયમિત સ્નાન કરવા અને કપડા ધોવા માટે સરેરાશ ૫૦ થી ૭૫ લિટર જેટલું પાણી વાપરે છે. પાંચ દાયકા પહેલાં સ્નાન અને કપડાં ધોવા માટે સરેરાશ ૧૫ લિટર પાણી વાપરવું પડતું હતું. છેલ્લાચાર દાયકાથી વરસાદ ઓછોથતાં નાની મોટી નદી, વોંકળામાં પાણી વહેતું તે આજે લગભગ બંધ થયું છે. પાંચ દાયકામાં દેશની વ સતિ ૩૦૦ ટકા જેટલી વધી છે.

ભારતમાં સિંચાઈ પર્યાપ્ત ક્ષમતાનો અપર્યાપ્ત ઉપયોગ
Posted on 21 Jan, 2015 07:04 AM

ભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશઃ વધીને ૧૦૨૮ લાખ હેક્ટર ઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત પાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫ % ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે.

પર્યાવરણ બચાવ માટે મિડીયા અને કાનૂનની પ્રભાવશાળી ભૂમિકા
Posted on 19 Jan, 2015 07:28 AM પર્યાવરણનું નિયમન કોઈપણ સંસ્થા દ્વારા થાય તે શક્ય નથી. પર્યાવરણ જાળવી રાખવા માટે સૌ પ્રથમ ફરજ એ દરેકની વ્યક્તિગત ફરજ હોય છે. પર્યાવરણ આધારિત ઘણાબધા કાયદાઓ અસ્તિત્વમાં છે, પરંતુ યોગ્ય અમલીકરણને અભાવે પાલન થઈ શકતું નથી. ભારે જનજાગૃતિ એક માત્ર વિકલ્પ છે. આપણાં દેશની મોટાભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. વળી શિક્ષણના અભાવને કારણે તેમને જાગૃત કરવા મુશ્કેલ છે.
ઓળખો આપણા સહવાસી દુશ્મનને રેડોન વાયુ
Posted on 19 Jan, 2015 06:50 AM આપણા જ ઘરમાં ચોવીસે કલાક આપણી સાથે સહવાસ કરે તેનેપરમ મિત્રથી પણ વિશેષ ગણવાની ભલૂ સ્વાભાવિક રીતે જ કરી બેસીએ પરંતુ મિત્રના વશેમા રહલે આ સહવાસી જો આપણા ફેફસાં ક્યારે કેન્સર ગ્રસ્ત બને તેની જ પેરવીમાં હોય તો ! તો તે મિત્રના વેશમાં કટ્ટર દુશ્મન હાવેાના અહેસાસ થાય !
×