Term Path Alias
/regions/kachchh-district
/regions/kachchh-district
ભારતના આર્થિક અને સામાજિક વિકાસ માટે જળ સંસાધનનો વિકાસ તથા સંચાલન માળખાકિય સુવિધાઓ-બહુહેતુ યોજન
મલ્ટિનેશનલ કંપની મોન્સેટોએ રીંગણના બિયારણમાં બાયો ટેકનોલોજિથી જમીનજન્ય જીવાણું બેસીલસ થુરિંજિએન્સિસ દાખલ કરીને બીટી રીંગણની નવી જાત બજારમાં મૂકી છે. જિનેટિકલી મોડીફાઇડ બિયારણમાં આ જમીનજન્ય જીવાણું રીંગણના છોડમાં ઝેર ઉત્પન્ન કરે છે જેને કારણે આખો છોડ ઝેરી બની જાય છે. રીંગણના છોડને નુકશાન કરતી ઇયળો આવા છોડના કોઇપણ અંગને ચૂસે એટલે તરત જ ઝેરની અસરને કારણે ઇયળ મરી જાય.