મેઘા યોગેશકુમાર ભટ્ટ

મેઘા યોગેશકુમાર ભટ્ટ
ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ કૂલિંગ-માનવે નોંતરેલી આપત્તિઓ
Posted on 14 Dec, 2014 07:38 AM
આપત્તિ (હોનારત) એટલે કોઈક એવી ઘટના કે જે ખૂબ પીડા કે દુઃક દેનારી, લોકોના જોખમ કરનારી અને મોટાભાગના લોકોને ઈજા કરનારી, ઉપરાંત તેમને ધન-દોલત અને માલમિલકતથી પણ ખુવાર કરનારી હોય છે. આપત્તિ એવી પરિસ્થિતિ છે કે જે ચેતવણી આપ્યા વગર કે ખૂબ ટૂંકાગાળાની ચેતવણી આપીને એકદમ ત્રાટકે છે. જાનમાલની ખુવારી સર્જી જાય છે. અને જે સમાજ જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.
×