શામજીભાઈ આંટાળા

શામજીભાઈ આંટાળા
જીવન માટે જળનો આ દશકોઃ હવે તો જળસંચય એ જ ઉપાય
Posted on 02 Jan, 2014 01:13 PM
જળ, જમીન, જંગલ અને પર્યાવરણની જાળવણી, સંરક્ષણ અને સંવર્ધન બાબતે માત્ર સરકાર એકલે હાથે જ આ બધું કરી દેશે એવી વધુ પડતી અપેક્ષાવાદી માનસિકતામાંથી લોકોએ બહાર આવવું જરૂરી છે. રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ દ્વારા પાણીપ્રશ્ન ઉકેલવાના પ્રયાસો તો કરે છે, પરંતુ એ પૂરતું નથી. લોકોએ, સમુદાયોએ, સમાજે અને દરેક નાગરિકે પાણીનો પ્રશ્ન હલ કરવાના કાર્યમાં સહયોગી બનવું જરૂરી છે.
×