રાણા લગ્ધીરસિંહ

રાણા લગ્ધીરસિંહ
કુદરતી સંશાધનો ટકાવી રાખવાના માનવીય ઉપાયો
Posted on 17 Nov, 2014 07:55 AM
જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય.
×