પ્રા. ધ્રમેન્દ્ર વી. ભમાત

પ્રા. ધ્રમેન્દ્ર વી. ભમાત
સામુદ્રિક પ્રદૂષણ : પર્યાવરણનું અવરોધક પરિબળ
Posted on 09 Dec, 2014 08:32 PM
પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ પૃથ્વી ૨પર સજીવસૃષ્ટિની શરૂઆત પાણીમાંથી થઈ હતી. આ સજીવસૃષ્ટિને કરોડો વર્ષો સુધી શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થયું છે. પર્યાવરણના મુખ્ય ઘટકો હવા, પાણી અને ખોરાક છે. આ મુખ્ય ઘટકો છેલ્લા બે સદીથી માનવીની વિવિધ પ્રવૃત્તિઓના કારણે દૂષિત થઈ રહ્યા છે.
×