Posted on 20 Dec, 2014 07:41 AMઅંતરિયાળ અને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરનારા પ્રદેશોના લોકો જોખમી પાણી પીવા માટે મજબૂર બની ગયા છે. જેને કારણે તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે. આરોગ્ય ઉપર માઠી અસર પડવાને કારણે આવા વિસ્તારના લોકોનો દેશના વિકાસમાં જે સહયોગ હોવો જોઈએ તે ઘટ્યો છે. પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાને કારણે યુવાનો અને બાળકોના વિકાસમાં ગંભીર અસર પડી છે. ખતરાની ઘંટડી વગાડે છે.