ડૉ. સોંદરવા નાનજી

ડૉ. સોંદરવા નાનજી
પાણી અને પર્યાવરણ
Posted on 10 Dec, 2014 09:16 PM
પૃથ્વી પર માનવીનું સર્જન થયું છે ત્યારતી આ પૃથ્વી પર લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વમાં જેમ જેમ વસ્તી વૃદ્ધિ થતી રહી છે, તેમ તેમ અનેક પ્રશ્નો ઊભા થયા વધતી જતી વસ્તીને લીધે કુદરતી સંસાધનોની અછત વર્તાય છે અને પ્રદૂષણ ફેલાય છે. વસ્તી વધારાને પરિણામે શહેરોમાં વૃદ્ધિ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી વૃધ્ધિને કારણે જમીન પરનું ભારણ વધ્યું છે.
×