ડા. એસ. કે. પાંભર

ડા. એસ. કે. પાંભર
ક્લાઈમેન્ટ ચેન્જ : વિશ્વ સમક્ષ મોટો પડકાર
Posted on 21 Dec, 2014 08:09 AM
પૃથ્વી ઉપર ઉદ્યોગોને કારણે કાર્બનડાયોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક હદે વધી ગયું છે. તેને કારણે દુનિયામાં પીવાના પાણીની સખત ખેંચ પેદા થાય તેમ છે. એક અંદાજ મુજબ યંત્રવાદનો યુગ શરૂ થયોતે અગાઉ પૃથ્વી ઉપર કાર્બનડાયોક્સાઈડ વાયુનું જેટલું પ્રમાણ હતું તે પ્રમાણમાં આજે ઘણો વધારો નોંધાતા વિશ્વના રણપ્રદેશો અને સુકાપ્રદેશોમાં ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે.
×